ધરગથ્થુ ઉપચારઃ તાવ માટે

* આદું,લીબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ,શરદી કે તાવ તેમજ શમગ્ર શરીરમાં થતું કળતર મટે છે. * તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. * કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ … Read more

ધરગથ્થુ ઉપચારઃ ખીલ માટે

* તુલસીના પાનના સરમાં લીંબુ રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે. * પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. * લોબાન સુખડ અને આમળાનો … Read more

ધરગથ્થુ ઉપચારઃ કમરનો દુખાવો-સંધિવા માટે

* અજમો અને ગોળ સરખે ભાગે મેળાવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. * સુંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. * સીંઠનું ચુર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે. * ખજુરની પાંચ પેશીનો ઉકાળૉ કરી,તેમાં અર્ધો તોલો મેથી માખી પીવાથી કમરનો દુખાવો મટે … Read more

ધરગથ્થુ ઉપચારઃ ખરજવું, ખસ, ખૂજલી, દરાજ માટે

ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે, ( ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું) – તાંદળજાની ભાજીના રસ માં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. – ખરજવા ઉપર લીમડાનાં બાફેલાં પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે. – આમળાં બાળી, તલના … Read more

પીલુડી -શરીરના સોજા ઉતારનારી ઓષધ

પરિચય : પીલડી (કાકમાચી, મકોચ) ના છોડવા ચોમાસે ઘણા ઉગી આવે છે, જે બારે માસ જોવા મળે છે. તે છોડ ૧ થી ૩ ફીટ ઊંચા વધે છે. તેની શાખાઓ મરચી, રીંગણી કે ધંતુરાની ડાળીઓ પેઠે આડી-અવળી નીકળેલી હોય છે. તેના પાન મરચીના પાનને મળતા, ભમરડા જેવા ૪ થી ૧૦ ઈંચ લાંબા હોય છે. તેની પર … Read more

આદુના મીઠા ગુણો

* સૂકા આદુને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની માફક ગુણકારી હોય છે. આદુનો રસ વાયુનાશક હોય છે. તે ભોજનને સુગંધિત તથા સુપાચ્ય બનાવે છેે. આદુ અજીર્ણ, આફરા અને પેટદરદમાં ગુણકારી સાબિત થયા છે. * ગળું ઘસાતું હોય તથા ઉધરશની તકલીફ હોય તો આદુનું સેવન લાભ પહોંચાડે છે. આ તકલીફમાંથી છૂટકારો પામવા તાજા આદુના … Read more

આંખની સંભાળ

* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. * આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. * હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્‍ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા … Read more

આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ

ગાયમાતાઃ આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ *ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે. * ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે. ગાયનું દૂધ હ્રદયરોગ,ાલ્સર,ક્ષયારોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે. * પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં … Read more

નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને ગુણૉ

આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય કે પુજા.તેમાં નાળિયેર મહત્વનું સ્થાન ધરાવે છે.કોઈ પણ પૂજા નાળિયેર વિના અપૂર્ણ માનવામાં આવે છે.ભગવાનને નાળિયેર ચઢાવવાથી ભૌતિકદુર્બળતા અને પરિવાર સંબંધી અનેક સમસ્યાઓનું નિરાકરણ થાય છે.સ્વાસ્થ માટે પણ નાળીયેર ખાવાથી શારિરીક દુર્બલતા નષ્ થાય છે. નાળિયેર બહારથી કડક, અંદરથી નરમ અને મીઠુ હોય.જીવનમાં પણ … Read more

ફળોનો રાજા કેરીની કમાલ

ફળોનો રાજા કેરીની કમાલ

ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે  કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે … Read more

error: Content is protected !!