પીપળો (બ્રહ્મપીપળો)
પરિચય : ગુજરાત અને ભારતમાં પીપળા (અશ્વત્થ, પીપલ પેડ)ના વૃક્ષને પ્રાયઃ બધા લોકો સારી રીતે ઓળખે છે. તેના ખૂબ ઊંચા અને વિશાળ ઘેરાવામાં થતાં ઝાડ ગામ, નગર, જંગલ, વેરાનમાં સર્વત્ર થાય છે. માર્ગો પર છાંયો કરવા તે રસ્તાની બંને બાજુએ વવાય છે. હિંદુઓ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ તથા પિતૃદેવોનો વાસ માની તેની પૂજા કરે છે. … Read more