ધરગથ્થુ ઉપચારઃ કફ માટે
* કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. * રાત્રે સુતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. * અર્ધા તોલા જેટાલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. * દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ધુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળૉ થઈને બહાર નીકળૅ … Read more