ગુણો નો ભંડાર – સરગવો

સરગવાનાં ફૂલ અને શીંગનું શાક ખવાય છે. તેના પાન, છાલ, મૂળ વગરેના ઔષધીય ઉપયોગો ઘણા છે.

આ સરગવાનેસેજનઅનેમુનગાવગેરેનાનામથીપણઓળખવામાંઆવેછે. અંગ્રેજીમાંતેનેડ્રમસ્ટિકપણકહેવામાંઆવેછે.

તેનુંવાનસ્પતિકનામમોરિંગાઓલિફોરાછે. ફિલિપિન્સ, મેક્સિકો, શ્રીલંકા,મલેશિયાવગેરેદેશોમાંપણસરગવાનોખૂબજવધુઉપયોગકરવામાંઆવેછે. દક્ષિણભારતમાંવ્યંજનોમાંતેનોઉપયોગકરવામાંઆવેછે.સરગવાનાબીજમાંથીતેલકાઢવામાઆવેછેઅનેછાલ, પાન, ગુંદર, જડવગેરેમાંથીપણઆયુર્વેદિકદવાઓતૈયારકરવામાંઆવેછે.

સરગવો સ્વાદે મીઠો, સહેજ તૂરો, તાસીરે ગરમ, ગુણમાં લૂખો, પચવામાં હલકો, અગ્નિદીપક, મળશોધક, ત્રિદોષશામક છે. તે કૃમિનાશક, બરોળ, સોજા, શ્વાસ, તાવ, મેદ, ગોળો, આંખના રોગ, ચામડીના રોગ, માથાનો દુઃખાવો વગેરેમાં સારો છે. સરગવાની છાલ, સાટોડી, ગોખરું અને વાયુવરણાને સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી અને તેના કૂચાનો લેપ કરવાથી કેન્સરમાં ઝડપથી લાભ થાય છે.

આયુર્વેદમાં 300 રોગોનોસરગવાથીઉપચારબતાવ્યોછે

ગામડાંમાંસરગવાનાંકુમળાંઝીણાંપાનઅનેફૂલોનુંપણશાકબનાવવામાંઆવેછે. આશાકદીપક, પાચક, કૃમિનાશકઅનેવાતનાશકગણાયછે.

-સરગવામાંકાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નીશીયમ, વિટામીન-ઍ,સીઅનેબીકોમ્પલેક્સપ્રચુરમાત્રામાંજોવામળેછે. એકઅધ્યયનપ્રમાણેતેમાંદૂધનીસરખામણીમાં 4 ગણુકેલ્શિયમઅનેબેગણુપ્રોટીનવધુમાત્રામાંજોવામળેછે. પ્રાકૃતિકગુણોથીભરપૂરસરગવામાએટલાઔષધીયગુણોહોયછેકેતેનીફેળીનાઅથાણાઅનેચટણીઅનેકબીમારીઓથીમુક્તિઅપાવવામાંમદદરૂપથાયછે. તેમાત્રખાવામાટેજનહીંપણજેજમીનમાંઉગાડવામાઆવેછેતેનીમાટેપણલાભપ્રદછે, તેજમીનનેઉપજાઉબનાવેછે.

-સરગવામાંઓલિકએલિકભરપૂરમાત્રામાંજોવામળેછે. આએકપ્રકારનુંમોનોસૈચ્યુરેટેડફેટછેઅનેતેશરીરમાટેખૂબજજરૂરીછે. સાથેજસરગવામાંવિટામીનસીભરપૂરમાત્રામાંહોયછે. તેકફનીસમસ્યાનોરામબાણદવાનીજેમકામકેરછે. ખાંસીમાંસરગવાનેપાણીમાઉકાળીનેતેપાણીનોભાપલોતેનાથીજકડનઓછીથાયછે.

-સરગવાનાપાનનોપાવડરકેન્સરઅનેદિલનીબીમારીઓમાટેખૂબજસારીદવા. છે. તેબ્લડપ્રેશરનેકંટ્રોલકરેછે. તેનઉપયોગપેટમાંઅલ્સરનાઈલાજમાટેકરવામાંઆવેછે. તેપેટનીદિવાલનાસ્તરનીમરમ્મતકરવામાંસક્ષમછે. તેશરીરનીઊર્જાનાસ્તરનેવધારીદેછે.

-સરગવાનાપાનતેનાબીજમાંપાણીનેસાફકરવાનાગુણહોયછે. તેનાબીજનાચૂર્ણનારૂપમાંપીસીનેપાણીમાંમેળવવામાંઆવેછે. પાણીમાંમેળવીનેકુદરતીઅસરકારકક્લેરીફિકેશનએજન્ટબનીજાયછે. તેપાણીનેબેક્ટેરિયારહિતબનાવેછે.

-કુપોષણથીપીડિતલોકોનેઆહારરૂપમાંસરગવાનોઉપયોગકરવાનીસલાહઆપવામાઆવેછે. એકથીત્રણવર્ષનાબાળકોઅનેગર્ભવતીમહિલાઓમાટેતેવરદાનરૂપમાનવામાંઆવેછે. સરગવાનીજડનેઅજમા, હીંગઅનેસૂઠનીસાથેઉકાળોબનાવીનેપીવાનુંપ્રચલનછે. આઉકાળાથીસાઈટિકારોગનીસાથેપગ, હાથનાદર્દઅનેસોજામાંપણખૂબજલાભદાયીછે.

-તેમાંકેલ્શિયમનીમાત્રાવધુહોયછેજેનાથીહાંડકાંમજબૂતબનેછે. તેસિવાયતેમાંઆયરન, મેગ્નીશિયમનેસિલિયમહોયછે. તેનીમાટેમહિલાઓઅનેબાળકોએતેનુંસેવનકરવુંજોઈએ. તેમાંજિંકનીભરપૂરમાત્રાહોયછેજેપુરુષોનીનબળાઈનેદૂરકરવામાંઅચૂકદવાનુંકામકરેછે. તેનીછાલનોઉકાળોઅનેમધનોઉપયોગશીઘ્રપતનનીબીમારીનેસારીકરેછેઅનેયૌનદુર્બળતાપણદૂરથઈજાયછે.

-સરગવાનામુળનીછાલનોઉકાળોસીંધવઅનેહીંગસાથેલેવાથીગુમડું, સોજોઅનેપથરીમટેછે. ગુમડાઉપરછાલનોલેપકરવાથીવેરાઈજાયછેકેફુટીજઈમટેછે.

– ૧થી૨કીલોસરગવાનીશીંગોનાનાનાનાનાટુકડાકરીરાખવા. થોડાટુકડાદોઢગ્લાસપાણીમાંધીમાતાપેઅડધુંપાણીબાકીરહેત્યાંસુધીઉકાળીઠંડુથયાપછીથોડુંધાણા-જીરુઅનેહળદરતથાજરુરજણાયતોસહેજસીંધવનાખીસવારમાંનરણાકોઠેનીયમીતસેવનકરવાથીદરમહીનેબેકીલોવજનઘટીશકેછે. ઓછીચરબીવાળોઆહારલેવોઅનેપેટસાફઆવેએટલુંએરંડભ્રષ્ટહરીતકીનુંચુર્ણલેવું.

– સરગવાનીશીંગનાઉકાળાથીસંધીવાપણમટેછે. સંધીવાનાદર્દીએસાથેઅમૃતગુગળવાપરવો.

-સરગવાનોજ્યૂસગર્ભવતીસ્ત્રીનેઆપવાનીસલાહઆપવામાંઆવેછે. તેનાથીડિલેવરીમાંથનારીસમસ્યાઓથીરાહતમળેછેઅનેડિલેવરીપછીપણમાતાનીતકલીફઓછીકરેછે. સરગવાનાપાનનીસાથેજસરગવાનાફળવિટામિન્સથીભરપૂરહોયછે. સરગવામાંવિટામીન-એહોયછેએટલામાટેતેસૌંદર્યવર્ધકનારૂપમાંઉપયોગમાંઆવેછે. સાથેજતેઆંખોમાટેપણલાભદાયીહોયછે.

-પિપલ્સનીસમસ્યાહોયતોસરગવાનુંસેવનકરવુંજોઈએ. તેનાસૂપથીશરીરનુંખુનસાફથઈજાયછે. ચહેરાઉપરલાલીમાઆવેછેઅનેપિંપલનીસમસ્યાદૂરથઈજાયછે. સરગવાનાપાનથીતૈયારકરવામાંઆવેલસૂપક્ષયરોગ, અસ્થમાઅનેબ્રોન્કાઈટિસવગેરેરોગોમાંપણદવાનુંકામકરેછે.

-સરગવાનાંકોમળપાનનુંશાકબનાવીનેખાવાથીપેટહલકુંરહેછે, અનેપેટસાફઆવેછે.

-કફપુશ્કળપડતોહોયતોદમ-શ્વાસનાદર્દીએદરરોજસવાર-સાંજસરગવાનીછાલનોઉકાળોપીવો.

-હૃદયનીતકલીફનેલીધેયકૃતમોટુંથયુંહોયતોસરગવાનોઉકાળોઅથવાસરગવાનીશીંગોનુંસુપબનાવીપીવાથીયકૃતઅનેહૃદયબંનેનેફાયદોથાયછે.

– કીડનીનીપથરીમાંસરગવાનામુળનોતાજોઉકાળોસારુંકામઆપેછે.

જોસરગવાનાખરાવાતહરગુણોનોફાયદોલેવોહોયઅનેએનાઔષધીયગુણોજોઈતાહોયતોસિંગોનેબાફીનેએમજએમાંનોગરખાઈજવોવધુગુણકારીહોયછે. એનાથીપેટનીઅનેવાયુનેલગતીતકલીફોદૂરથાયછે.

ગૂમડાં ઉપર તેની છાલ ઘસીને ચોપડવી. કેડના દુઃખાવામાં સરગવાની છાલને બાફી, કેડે ગરમ ગરમ બાંધવી.

સરગવાના પાનનો રસ આંખમાં આંજવાથી આંખનું તેજ વધે છે અને આંખના રોગો મટે છે. કાનમાં પરું સતત વહેતું હોય તો સરગવાના ફૂલને સૂકવી તેનો ભૂકો કાનમાં નાખવો.

પથરીના રોગીએ સરગવાના મૂળનો ઉકાળો કરીને પીવો.

બરોળ વધી હોય તો સરગવાની છાલનો ઉકાળો લીંડીપીપર સાથે રોગીને પાવો. માથાના દુઃખાવામાં સરગવાના પાન વાટીને માથે લેપ કરવો.

મૂત્રપિંડ માટે સરગવો સારો નથી. તેથી મૂત્રપિંડના રોગીએ તેનો શાક તરીકે ઉપયોગ ન કરવો.

error: Content is protected !!