જમતી વખતે પાણી પીવું

આયુવેદમાં જમતી વખતે પાણી પીવું
આયુવેદમાં જમતી વખતે પાણી પીવા બાબત એક લોક છે:

भुःयादौ जलं पीतं काँयमंदान दोषकृत |
मये अग्निदिपनं श्रेष्ट अंते स्थोल्यकफप्र्दम् ||

જમ્યા પહેલા જો પાણી પીવામાં આવે તો તેનાથી જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર દુબળુ પડવા લાગે છે. જમતાં જમતાં વચ્ચે (થોડું થોડુ) પાણી પીવાય તે અગ્નિ પ્રદિપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવાય તો શરીર જાડુ થ કફ વધે છે. (માટ ભોજનમધ્યે પાણી પીવું જોઈએ.)

error: Content is protected !!